Skip to content

Month: September 2011

ડ્રેસ

બખબખતો સફેદ ડ્રેસ ચઢાવ્યો બેસણામાં જવા ને એ સાથે જ ઇચ્છાઓ વૃત્ત્તિઓ અભરખાઓ ઉતરી ગયા હવે, આ ડ્રેસ બદલવો જ નથી!!

પ્રેમના પાઠ

ડીગ્રી લેવામાં મેં પ્રેમના પાઠ ઓપ્શનમાં કાઢ્યા તો’ય, મમ્મી-પપ્પા ના વઢ્યા ને આખરે પ્રેમમાં પડ્યા કેટલું બધુ ચઢ્યા ને તો’ય સમાજની નજરથી નીચે પડ્યા

© 2009-2021 - Vasantiful - All rights reserved
error: Content is protected !!