ગીર્ગીટ જેમ રંગ બદલતા હોય છે માણસ
ક્યારેક સાવ રણ જેવા હોય છે માણસ
લાંબો ટૂંકો હોય છે માણસ
વિચાર વાણીથી મપાય છે માણસ
રુપિયાના રણકારથી અંજાય છે માણસ
સાવ પરચુરણ એ હોય છે માણસ
લાંબી-લાંબી ગાડીઓમાં ફરે છે માણસ
લાગણીથી ટૂંકો પડે છે માણસ
ગીર્ગીટ જેમ રંગ બદલતા હોય છે માણસ
ક્યારેક સાવ રણ જેવા હોય છે માણસ
લાંબો ટૂંકો હોય છે માણસ
વિચાર વાણીથી મપાય છે માણસ
રુપિયાના રણકારથી અંજાય છે માણસ
સાવ પરચુરણ એ હોય છે માણસ
લાંબી-લાંબી ગાડીઓમાં ફરે છે માણસ
લાગણીથી ટૂંકો પડે છે માણસ
સરસ કાવ્ય. મારા બ્લોગ પર દર શનિવારે કાવ્ય અને દર રવિવારે વાર્તા મુકું છું એ જાણ માટે અને
બીજા મજાના સમાચાર
દર મંગળવારે દિવ્ય ભાસ્કર ‘મધુરિમા’માં મારી કોલમ ‘કાવ્ય સેતુ’ શરુ થઇ છે જેમાં હું સ્ત્રી સંવેદનાને સ્પર્શતા કાવ્યો પસંદ કરી એનો આસ્વાદ લખું છું. આશા છે તમે વાંચશો, અને તમને ગમે તો પ્રતિભાવ પણ આપશો…
આ જ આસ્વાદો દર મંગળવારે મારા બ્લોગ ‘રીડ સેતુ’માં પણ પબ્લીશ થશે…
આનંદ સહ આભાર…
મજામાં છો ને ?
લતા
Good one!
િરલ્,
સરસ કાવય લખ્યુ .મને ગમુયુ
મનોજ
માણસ વીશેની શ્રી રતીલાલ ‘અનીલ ની આ ગઝલો વાંચવી જરૂર ગમશે.
http://madhuvan1205.wordpress.com/tag/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AA%B8/