ડીગ્રી લેવામાં
મેં
પ્રેમના પાઠ
ઓપ્શનમાં કાઢ્યા
તો’ય,
મમ્મી-પપ્પા
ના વઢ્યા
ને આખરે
પ્રેમમાં પડ્યા
કેટલું બધુ ચઢ્યા
ને તો’ય
સમાજની નજરથી
નીચે પડ્યા
એક કવયિત્રી
ડીગ્રી લેવામાં
મેં
પ્રેમના પાઠ
ઓપ્શનમાં કાઢ્યા
તો’ય,
મમ્મી-પપ્પા
ના વઢ્યા
ને આખરે
પ્રેમમાં પડ્યા
કેટલું બધુ ચઢ્યા
ને તો’ય
સમાજની નજરથી
નીચે પડ્યા
ઓહ સમાજ !
Society has a different perspective about love from time to time…The people of the society who looks love from one angle now, had seen it from a different angle when it was their age to fall in love…Time makes them rethink and change their perspective from time to time…
good one
હીરલબેન, ખુબજ સુંદર રચના છે.
Very nice
Hiral,
Good one but you should not think of samaj as they look with different angel then yours.
Manoj
NIce one .