બખબખતો સફેદ ડ્રેસ ચઢાવ્યો
બેસણામાં જવા
ને એ સાથે જ
ઇચ્છાઓ
વૃત્ત્તિઓ
અભરખાઓ
ઉતરી ગયા
હવે,
આ ડ્રેસ બદલવો જ નથી!!
એક કવયિત્રી
બખબખતો સફેદ ડ્રેસ ચઢાવ્યો
બેસણામાં જવા
ને એ સાથે જ
ઇચ્છાઓ
વૃત્ત્તિઓ
અભરખાઓ
ઉતરી ગયા
હવે,
આ ડ્રેસ બદલવો જ નથી!!
nice one