ગીર્ગીટ જેમ રંગ બદલતા હોય છે માણસ ક્યારેક સાવ રણ જેવા હોય છે માણસ લાંબો ટૂંકો હોય છે માણસ વિચાર વાણીથી મપાય છે માણસ રુપિયાના રણકારથી અંજાય છે માણસ સાવ પરચુરણ એ હોય છે માણસ લાંબી-લાંબી ગાડીઓમાં ફરે છે માણસ લાગણીથી ટૂંકો પડે છે માણસ
એક કવયિત્રી