લકવો Published by vasantiful on 02/10/2011 લકવાગ્રસ્ત થયેલો હાથ ધ્રુજતા ધ્રુજતા હજી પણ ક્યારેક કરે છે કવિતા કારણ કે લાગણીઓને ક્યારેય નથી થતો લકવો!!! Published inઅછાંદસ કાવ્યોઅપ્રકાશિત કાવ્યો
Atul Jani (Agantuk) લાગણીઓને પણ લકવો થતો હોય છે. માણસ સંવેદનહીન બની જાય – કોઈક આઘાતથી. ઘણી વખત આત્મિય વ્યક્તિ પ્રતિભાવ ન આપે તો બીજા અઠવાડીયે પોસ્ટ પણ ન મુકી શકીએ તેટલી લાગણી ઘવાઈ જતી હોય છે. લાગણીઓને લકવો ન થાય તે માટે સજાગ રહેવું જોઈએ.
Wah… Wah… Feelings dies instantly… they never get sick…
આ વખતે બહુ જામ્યું નહીં… કવિતા અભિવ્યક્તિના સ્તરથી ઊંચી ઊઠતી નથી…
nice…
લાગણીઓને પણ લકવો થતો હોય છે. માણસ સંવેદનહીન બની જાય – કોઈક આઘાતથી.
ઘણી વખત આત્મિય વ્યક્તિ પ્રતિભાવ ન આપે તો બીજા અઠવાડીયે પોસ્ટ પણ ન મુકી શકીએ તેટલી લાગણી ઘવાઈ જતી હોય છે.
લાગણીઓને લકવો ન થાય તે માટે સજાગ રહેવું જોઈએ.