અગાશી Published by vasantiful on 07/01/2012 ન તાપ છે ન તડકો ક્યાં સુકવું મારી ભીંજાયેલી આંખોને?? લાવ, તારી સુ..ક્કી… ભઠ્ઠ હ્રદયની અગાશી! Published inઅછાંદસ કાવ્યોઅપ્રકાશિત કાવ્યો
Intense words…Nice combination…Keep up the good work… 🙂
saras lakho chho
excellent…………
Superb Hiral !
સુંદર રચના……