આત્મા તો ક્યારનો નીકળી ગયો
હવે
બચ્યું છે શરીર માત્ર
ન મારો ગમો-અણગમો
ન મારી ખુશી-નાખુશી
ન આભાર ન અભિવ્યક્તિ
સતત દાહ દીધો શવ્દોનો
છેલ્લે બચશે શું
બાળવાને??
એક કવયિત્રી
આત્મા તો ક્યારનો નીકળી ગયો
હવે
બચ્યું છે શરીર માત્ર
ન મારો ગમો-અણગમો
ન મારી ખુશી-નાખુશી
ન આભાર ન અભિવ્યક્તિ
સતત દાહ દીધો શવ્દોનો
છેલ્લે બચશે શું
બાળવાને??
હળહળતો નિશ્વાસ…
સરસ કવિતા થઈ છે…. મજા પડી