અગાશી Published by vasantiful on 07/01/2012 ન તાપ છે ન તડકો ક્યાં સુકવું મારી ભીંજાયેલી આંખોને?? લાવ, તારી સુ..ક્કી… ભઠ્ઠ હ્રદયની અગાશી!