ઓફિસની લિફ્ટમાં મૂક્યાં છે ત્રણે તરફ અરીસા જેમાં જોઇ શકાય છે સવારનો ખીલેલો ચહેરો સાંજનો મુરઝાયેલો ચહેરો પ્રતિબિંબિત થાય છે મારા જ અસંખ્ય ચહેરાઓ બારણું ખુલે છે ને હું નીકળી જાઉ છું અસંખ્ય ચહેરાઓની બહાર!
એક કવયિત્રી