સમય થંભી જાય અટકી જાય આખી દુનિયા ને સંભળાય ચોતરફ માત્ર વીણાના સૂર બસ ત્યારે જ રચાય છે એક બીજું વિશ્વ!
એક કવયિત્રી
સમય થંભી જાય અટકી જાય આખી દુનિયા ને સંભળાય ચોતરફ માત્ર વીણાના સૂર બસ ત્યારે જ રચાય છે એક બીજું વિશ્વ!
ખાલી હાથે જાઉ છું ફંફોસુ છું મારા સંસ્મરણો શાળાના મેદાનમાં પાડેલા મારા પગલાં સવારે જ હરિજન વાળી ગયો છે!