વ્હીસલ Published by vasantiful on 04/03/2012 સવારે ઉઠું ભગવાનના દર્શન તો ઠીક નામ પણ ના લેવાય હાથમાં કૂકર પકડું એ વ્હીસલ પર વ્હીસલ વગાડે ને હું અટકું પણ નહી! Published inઅછાંદસ કાવ્યોઅપ્રકાશિત કાવ્યો
સરસ નારેી અભિવ્યક્તિ….