શાળા Published by vasantiful on 18/03/2012 ખાલી હાથે જાઉ છું ફંફોસુ છું મારા સંસ્મરણો શાળાના મેદાનમાં પાડેલા મારા પગલાં સવારે જ હરિજન વાળી ગયો છે! Published inઅછાંદસ કાવ્યોઅપ્રકાશિત કાવ્યો
વાહ !
સરસ અભિવ્યક્તિ !!
સરસ્