વીણાના સૂર Published by vasantiful on 26/03/2012 સમય થંભી જાય અટકી જાય આખી દુનિયા ને સંભળાય ચોતરફ માત્ર વીણાના સૂર બસ ત્યારે જ રચાય છે એક બીજું વિશ્વ! Published inઅછાંદસ કાવ્યોઅપ્રકાશિત કાવ્યો
વિવેક ટેલર સમય થંભી જાય એ પછી દુનિયા પણ અટકી જાય અને અંતે નવી દુનિયા રચાય એવી આ પરિકલ્પનામાં દુનિયા અદૃશ્ય થઈ જાય એવી પરિકલ્પના વધુ સુસંગત ન લાગે? એક દુનિયા ગાયબ થઈ જાય અને બીજી દુનિયા આવિર્ભૂત થાય…
Hiral Vyas "Vasantiful" વિવેકભાઇ – અહીં વાત એક દુનિયાની છે જે આપણી આસપાસ છે અને જ્યારે શ્રી સરસ્વતિ દેવી ની કૃપા થાય છે ત્યારે એક આખું અલગ વિશ્વ રચાય છે…જે છે એક કવિનું જગત, એક સંવેદનાનું વિશ્વ.
સમય થંભી જાય એ પછી દુનિયા પણ અટકી જાય અને અંતે નવી દુનિયા રચાય એવી આ પરિકલ્પનામાં દુનિયા અદૃશ્ય થઈ જાય એવી પરિકલ્પના વધુ સુસંગત ન લાગે?
એક દુનિયા ગાયબ થઈ જાય અને બીજી દુનિયા આવિર્ભૂત થાય…
વિવેકભાઇ – અહીં વાત એક દુનિયાની છે જે આપણી આસપાસ છે અને જ્યારે શ્રી સરસ્વતિ દેવી ની કૃપા થાય છે ત્યારે એક આખું અલગ વિશ્વ રચાય છે…જે છે એક કવિનું જગત, એક સંવેદનાનું વિશ્વ.
સાચી વાત
સરસ ૬