એને નડતી નથી કોઇની આણ હવે આંસુ પ્રુફ થઇ ગયો છે શ્યામ ભૂલી ગયો છે જમના ગોદાવરીના ગામ હવે આંસુ પ્રુફ થઇ ગયો છે શ્યામ માખણ મીસરીના ક્યાં છલકે છે ઠામ હવે આંસુ પ્રુફ થઇ ગયો છે શ્યામ વાંસળીના સૂરમાં ક્યાં છલકે કોઇ નામ હવે આંસુ પ્રુફ થઇ ગયો છે…
એક કવયિત્રી