એક માણસ
પગથી સંચો ચલાવે
ને પગભર કહેવાય
લોકોના કપડાંને
રફૂ કરે, સાંધે, નવા બનાવે
સાથે સાથે સીવતો જાય
પહેલી તારીખથી આખર તારીખને!
એક કવયિત્રી
એક માણસ
પગથી સંચો ચલાવે
ને પગભર કહેવાય
લોકોના કપડાંને
રફૂ કરે, સાંધે, નવા બનાવે
સાથે સાથે સીવતો જાય
પહેલી તારીખથી આખર તારીખને!
ખૂબ સરસ! મરો પણ એક બ્લોગ છે ” કિશોર નો કુન્જારવ ”.તમરી ક્રુતિઓ રજુ કરવની મન્જુરી આપશો?
“એક સાંધે ને તેર તુટે” ની જેમ…Nice choice of words…Keep it up…