વેકેશનની મજા નું એક ગીત……. પંખો અમથો અમથો ફરતો ઠંડી ઠંડી હવા આપતો પરસેવાને ગાયબ કરતો પંખો અમથો અમથો ફરતો મારી સાંભળેના કોઇ વાતો પંખો વાતો કરતો એકલા એકલા ઘરમાં એ મારી સાથે રમતો પંખો અમથો અમથો ફરતો બરફ, આઇસ્ક્રીમ, કૂલ્ફી ખાતો એ’ય બપ્પોરે ઘરમાં રહેતો ચેસ, કેરમ ને વેપાર રમતો વેકેશનની મજા માણતો પંખો…