Skip to content

Month: May 2012

પંખો

વેકેશનની મજા નું એક ગીત……. પંખો અમથો અમથો ફરતો ઠંડી ઠંડી હવા આપતો પરસેવાને ગાયબ કરતો પંખો અમથો અમથો ફરતો મારી સાંભળેના કોઇ વાતો પંખો વાતો કરતો એકલા એકલા ઘરમાં એ મારી સાથે રમતો પંખો અમથો અમથો ફરતો બરફ, આઇસ્ક્રીમ, કૂલ્ફી ખાતો એ’ય બપ્પોરે ઘરમાં રહેતો ચેસ, કેરમ ને વેપાર…

સ્કૂલ

થાય છે, પાછા જવું છે સ્કૂલે કવિતાઓ તો હજી’યે યાદ છે હવે ગોખવી નહિ પડે પાક્કા ગણતરીબાજ થઇ ગયા છીએ એટલે દાખલા ગણવા તો સાવ સહેલા ખોબલે ખોબલે પાણી પીવાના સુખને “ટાંકી ચોખ્ખી તો હશે ને??”, નો વિચાર હડસેલી દે છે કીટ્ટા કરી, સાહજીકતાથી બુચ્ચા કરવા જેટલી નિર્દોશતા હવે ક્યાં…

© 2009-2021 - Vasantiful - All rights reserved
error: Content is protected !!