ચિત્ર Posted on 03/06/201202/06/2012 by vasantiful કેટલા ઉમંગથી ગોઠવું ઘરને આ એને ભાવશે આ તેને ભાવશે એમ યાદ કરી કરીને બનાવું વાનગી એની પર પુરું મસાલાની રંગોળી એ રચાય એક સુખી સંસારનું ચિત્ર! +