Skip to content

Month: July 2012

કાગડો થઇ ગયેલી છત્રી

હું અહીં કેમેરાની નજરકેદમાં સળિયે લટકી બહાર જોતા બાળક જેમ જોઉ છું વરસાદ શોધુ છું મારી કાગળની હોડી ને કાગડો થઇ ગયેલી છત્રી!

ઇસુ

ખીલા પર જડ્યા હોય ઇસુને બસ એમ જ લટકે છે ખાટલા ભીંત પર!!!

Copyright ©️ Hiral Vyas 'Vasantiful'
error: Content is protected !!