નામ સરનામું Published by vasantiful on 08/07/2012 પરબિડિયું ને એમાં કોરો-કોરો એક કાગળ મારા હ્રદય જેવો તલપાપડ થઇ રહ્યો કંઇક લખાવવા પણ, નામ સરનામું ક્યાં????? Published inઅછાંદસ કાવ્યોઅપ્રકાશિત કાવ્યો
ખુબ સરસ અછાદસ………..
સરસ
Nice one…Keep it up…