ઓફિસ ટાઇમ Published by vasantiful on 24/08/2012 દરરોજ સમયસર નવ વાગે આવે ને પાંચ વાગે નીકળી જાય મારા કૂંડાના “ઓફિસ ટાઇમ”! Published inઅછાંદસ કાવ્યોઅપ્રકાશિત કાવ્યો
નો ઓવર ટાઈમ…
સરસ !