Skip to content

Month: September 2012

અંતરમાં ઉલ્લાસ

શ્વાસ હવે લંબાય એટલા કે બે જણને ચાલે પગલા મારા હવે ધીમુ ધીમુ ચાલે ગડબડિયા ખાઉં પડવાથી બી જાઉં ને સાચવી સાચવી ચાલુ અંતરમાં ઉલ્લાસ, અંદર અંધારુ મારામાં હું વહેંચાઉ!!

Copyright ©️ Hiral Vyas 'Vasantiful'
error: Content is protected !!