પતંગિયાની દિવાલ ચણાવું ને તારાઓની છત વૃક્ષો નાખે પવન તને બેકગ્રાઉન્ડમાં પંખીના ગીત કલ્પનાઓની પાંખ આપું જા, આખી દુનિયા જીત કંઇક નવું તું કર દરરોજે ને લાવ નવી કંઇ રીત….!
એક કવયિત્રી