Skip to content

Month: November 2012

દિવાળી

દિલમાં દીવો કરીએ હાસ્યની રંગોળી ચાલો ઉજવીએ આ વખતે કંઇક જૂદી રીતે દિવાળી ચક્કરડીના ચક્કરમાંથી થોડા બહાર નીકળી તારામંડળના તારા આભમાં તરતા મૂકી ચાલો ઉજવીએ આ વખતે કંઇક જૂદી રીતે દિવાળી થોડા ટેટા થોડી લૂમ જીંદગીમાં છો ફૂટી બોંબ ઘડાકા થયા નથી હજી કિસ્મત છે ભોળી ચાલો ઉજવીએ આ વખતે…

Copyright ©️ Hiral Vyas 'Vasantiful'
error: Content is protected !!