Skip to content

Month: September 2013

ગંગાજળ

હું ચમચી….ચમચીએ…. રેડુ છું તારા મોઢામાં દૂધ તું પણ એ જ રીતે મૂકજે મારા મોઢામાં તુલસીપાન ને ગંગાજળ!

© 2009-2020 - Vasantiful - All rights reserved