Skip to content

Month: December 2013

સેઇફ ડિપોઝિટ વોલ્ટ

સવારે રેતીમાં પડેલાં ચકલીના પગલાં જોઉ છું, ને તરત યાદ આવે છે ઘરની દરેક વસ્તુ પર પડેલી તારી નાની નાની હથેળીઓની છાપ, એને રુમાલથી ઉંચકું ને મૂકી દઉ સેઇફ ડિપોઝિટ વોલ્ટમાં!

© 2009-2021 - Vasantiful - All rights reserved
error: Content is protected !!