Skip to content

Month: January 2015

ભમ્મ

દિવાળીમાં ફૂટ્યા ફટાકડા મારા નાના દિકરાએ મને કહ્યું: ભમ્મ…… પછી એક દિવસ સમાચાર જોતા જોતા ફરી, એણે મને કહ્યુંઃ ભમ્મ…….!

Copyright ©️ Hiral Vyas 'Vasantiful'
error: Content is protected !!