દિવાળીમાં ફૂટ્યા ફટાકડા
મારા નાના દિકરાએ
મને કહ્યું: ભમ્મ……
પછી એક દિવસ
સમાચાર જોતા જોતા
ફરી,
એણે મને કહ્યુંઃ ભમ્મ…….!
એક કવયિત્રી
દિવાળીમાં ફૂટ્યા ફટાકડા
મારા નાના દિકરાએ
મને કહ્યું: ભમ્મ……
પછી એક દિવસ
સમાચાર જોતા જોતા
ફરી,
એણે મને કહ્યુંઃ ભમ્મ…….!
Be First to Comment