Skip to content

Month: November 2015

બાળક એક ગીત ૨.૫

દિકરા જૈત્ર, આજે તને વાર્તા કીધા પછી તું સૂઇ ગયો. આજે મેં પણ ખાસ્સા સમય પછી પુસ્તક વાચ્યુ. શ્રી સુધા મૂર્તિ લિખિત ‘સંભારણાની સફરે’ માં એક વાર્તા છે ‘ભાભુ ને ભણાવ્યા’. જેમાં શ્રી સુધા મૂર્તિ એમના દાદીને ભણાવે છે. ખુબ જ હ્રદયસ્પર્શી અને ભણતરનું મહત્વ સમજાવતી વાત હતી. આજે તારુ…

બાળક એક ગીત ૨.૪

દિકરા જૈત્ર, તુ જેમ જેમ મોટો થતો જાય છે તેમ તેમ તારા નખરા પણ વધતા જાય છે. આજે મારે ખીચડી નથી ખાવી, દાલફ્રાય ને રાઇસ ખાવા છે. આજે મારે ઉત્તપમ ખાવા છે ને આમા મીઠું વધારે છે એવુ ઘણુ બધુ. મને યાદ છે કે મેં તને દાળ નાખીને ઉપમા બનાવેલી…

error: Content is protected !!