ઉદ્દેશ Published by vasantiful on 08/02/2016 જોઉં છું બારીમાંથી ખુલ્લા આકાશમાં વિહરતા પક્ષીને ને શોધુ છું અર્થ, ઉદ્દેશ, ધ્યેય જીંદગીનો! Published inઅછાંદસ કાવ્યોઅપ્રકાશિત કાવ્યો
Be First to Comment