પીળી ડીમ લાઇટ
ભૂરી પાવરસેવર લાઇટ
લાલ ચાર્જરની લાઇટ
લીલી એ.સીની લાઇટ
અને
મારા સપનાઓના થોડા રંગ
ને રચા’ય
આખ્ખું મેઘધનુષ્ય
મારી સામે!
એક કવયિત્રી
પીળી ડીમ લાઇટ
ભૂરી પાવરસેવર લાઇટ
લાલ ચાર્જરની લાઇટ
લીલી એ.સીની લાઇટ
અને
મારા સપનાઓના થોડા રંગ
ને રચા’ય
આખ્ખું મેઘધનુષ્ય
મારી સામે!
nice….awesome….. 🙂
khub j saras rachana