Skip to content

Month: February 2017

દાળ

સવારે દાળમાં બ્લેન્ડર ફરતું’તું; ગો..ળ… ગો..ળ.. આપણે ફેરા ફર્યા’તાં ને એમ જ! દાળ ઓગળી ગઇ, આપણે એકબીજામાં ઓગળ્યા’તાં ને એમ જ! ધીમે..ધીમે… દાળ ઉકળવા માંડી, થોડી ઉભરાઇ, ને સ-રસ જીંદગી જેવી સ્વાદિષ્ટ બની ગઇ!

Copyright ©️ Hiral Vyas 'Vasantiful'
error: Content is protected !!