હંમેશાં આપણે ટાપશી પૂરાવાની આપણા હોવાની. દરેક જગ્યાએ વચ્ચે પડીને પણ બતાવતાં રહેવાનું ‘હું હયાત છું.’ આપણી ખબર લેતાં રહેવાની બધાએ તો જ આપણું હોવાપણું ખરું. આપણે જીવીએ છીએ જીવતાં છીએ કે જીવંત છીએ એટલું પુરતું નથી??
એક કવયિત્રી

ઇ-મેઈલમાં છેલ્લે ‘warm regards’ લખ્યું ને તારી હુંફાળી યાદો વિંટળાઈ વળી!