કાગળની હોડી Published by vasantiful on 28/07/2019 વરસાદ ના પાણીમાં ધીમે ધીમે તરતી કાગળની હોડી એટલે બીજું કંઈ નહીં ધીમે ધીમે દૂર જતું એક બાળકનું બાળપણ.