હું સૂઈ ગયેલી
ગાઢ નિદ્રામાં
સફાળી બેઠી થઈ
ત્યારે,
સૂરજ
માથે આવી ગયેલો
બહુ મોડું થઈ ગયું.
હવે જાગવું જ છે
ચીર નિદ્રામાં પોઢતાં પહેલાં!
હું સૂઈ ગયેલી
ગાઢ નિદ્રામાં
સફાળી બેઠી થઈ
ત્યારે,
સૂરજ
માથે આવી ગયેલો
બહુ મોડું થઈ ગયું.
હવે જાગવું જ છે
ચીર નિદ્રામાં પોઢતાં પહેલાં!
Vaah.,..
બહુ જ ગહન રચના!
Are wah….deep thought
નાની પણ સુંદર વાત
સુંદર વાત.
Wah👌
हाइकु नवा स्वरूपे 👌