આજે અડધી રાત્રે હિંચકાનો અને મોટેથી હસવાનો અવાજ આવ્યો. ઊઠીને જોવાનું વિચાર્યું પણ આખો દિવસ આ જ અવાજો સાંભળીને ભ્રમ થતો હશે એમ લાગ્યું એટલે ઊઠવાનું માંડી વાળ્યુ. થોડી બીક પણ લાગી. શિયાળાની થીજી જવાય એવી ઠંડીમાં કોઈ અડધી રાત્રે ગાર્ડનમાં શું કામ આવે? એવો પ્રશ્ન પણ થયો. નગરપાલિકાના આ…
એક કવયિત્રી