આમ તો વસંતે આગમનની છડી પોકારી જ દીધી છે. પણ, મને તો એની ખબર મારા ઘરની રસોડાની ચોકડીમાં રાખેલા કૂંડાએ આપી. નવજાત જન્મે ને નર્સ આવીને કહી જાય એમ હવાએ મને આવીને કાનમાં ખૂશખબર આપી, “તમારે ત્યાં વસંત આવી છે!” આખું વર્ષ લગભગ સૂકાઈ ગયેલી હાલતમાં કૂંડામાં રહેલો મોગરો દરરોજ…
એક કવયિત્રી