કૉમ્યુટરની હાડૅડિસ્કમાં ક્યાંક ખોવાઇ ગઇ છે મારી લાગણીઓની ફાઇલ ને ક્યારેક એટલે જ હેંગ થઇ જાય છે મારી સિસ્ટમ થાકી જાઉં છું ત્યારે કલમનો હાથ ઝાલી લઉ છું ખેડવા લાગુ વિચારોના ખેતર વાવ્યા કરું શવ્દોનું બીજ મારા જ આંસુથી સિંચ્યા કરું ઉગી નીકળે કોઇ કવિતા!!!
એક કવયિત્રી