મારુ ઇનબોક્ષ છલકાય છે તારા SMSથી ને મારુ હ્રદય લાગણીઓથી મને પુછ્યા કરુ છું કેટલાય પ્રશ્નો ને જવાબ તારી પાસે માગુ છું મારા વિશે’ય નથી વિચાર્યુ ક્યારેય એટલું તો તારા વિશે વિચારુ છું મારી ડેસ્ક પર બેઠા બેઠા કે વરસાદમાં ચા પીતા પીતા કારણતો આ બધાના હું મને પછુ છું…
એક કવયિત્રી