કોઈની સાથે ખભેખભો મીલાવીને ચાલતા હોઈએ બસ એમ જ આપણે ચાલ્યા કરીએ છીએ ઘડિયાળના કાંટા સાથે. છ વાગ્યા : દૂધવાળો હશે…. આઠ વાગ્યા : છાપાવાળો હશે… દસ વાગ્યા : શાકવાળી હશે…. બાર વાગ્યા : રિક્ષાવાળો હશે… ચાર વાગ્યા : ફેરિયો હશે…. અને અચાનક એક દિવસ આપણે ચાલ્યા જઈએ છીએ ક્યાંક…
એક કવયિત્રી