સવારે બાગમાં ફરતાં-ફરતાં, એક લાલ ગુલાબ પર, મને ઝાકળના ફીંગર પ્રીન્ટ મળ્યા ! જાણે, તમારું આવવું, ને પગલાંની છાપ છોડી જવું ! ને પછી કદી ન મળવું…!!! (પ્રકાશિત : રીડગુજરાતી- ૧૯, માર્ચ ૨૦૦૬)
એક કવયિત્રી
સવારે બાગમાં ફરતાં-ફરતાં, એક લાલ ગુલાબ પર, મને ઝાકળના ફીંગર પ્રીન્ટ મળ્યા ! જાણે, તમારું આવવું, ને પગલાંની છાપ છોડી જવું ! ને પછી કદી ન મળવું…!!! (પ્રકાશિત : રીડગુજરાતી- ૧૯, માર્ચ ૨૦૦૬)
મૌનની એક સમાંતર રેખા ખેંચાઇ ગઇ આપની વચ્ચે, તેં કે મેં કોણે ખેંચી નથી ખબર, છતાં ખેંચાઇ રહી આગળ આગળ ગુંગળામણ ગભરામણ થઇ રહી અંદર અંદર ડરને અવિશ્વાસ પણ વધી રહ્યો છે, છતાં વિશ્વાસ છે, મથામણ કરવા છતાં મનને ન મનાવી શકી શું કરવું શું ન કરવું નક્કી ન કરી…