મૌનની એક સમાંતર રેખા ખેંચાઇ ગઇ આપની વચ્ચે, તેં કે મેં કોણે ખેંચી નથી ખબર, છતાં ખેંચાઇ રહી આગળ આગળ ગુંગળામણ ગભરામણ થઇ રહી અંદર અંદર ડરને અવિશ્વાસ પણ વધી રહ્યો છે, છતાં વિશ્વાસ છે, મથામણ કરવા છતાં મનને ન મનાવી શકી શું કરવું શું ન કરવું નક્કી ન કરી…
એક કવયિત્રી