ચાર હાઇકુ Posted on 03/04/201105/10/2017 by vasantiful ૧/ શમણા મારા રંગાયા સાત રંગે રંગોળી સંગે! ૨/ સતત ઉગ્યું મારી અંદર કંઇક ખબર નંઇ! ૩/ કાગળ પેન સંતાકૂકડી રમે કેટલા દિ’?? ૪/ ચોકઠું બા’રે ખડખડાટ હસે બોખો ચહેરો! +