હું ઘરની બા’ર નીકળુ છું,
પાછા ફરવાની શક્યતા વગર.
ક્યારે શું થાય,
ને હું મરી જાઉં.
હવે હું,
સરનામું રાખુ છું મારી પાસે,
જેથી મારી લાશ ઘરે પહોંચી શકે,
સહી-સલામત!!!!
[પકાશિત : કવિ- ઓગસ્ટ ૨૦૦૨]
હું ઘરની બા’ર નીકળુ છું,
પાછા ફરવાની શક્યતા વગર.
ક્યારે શું થાય,
ને હું મરી જાઉં.
હવે હું,
સરનામું રાખુ છું મારી પાસે,
જેથી મારી લાશ ઘરે પહોંચી શકે,
સહી-સલામત!!!!
[પકાશિત : કવિ- ઓગસ્ટ ૨૦૦૨]
સારું, પણ પ્રાસંગિક કાવ્ય.નીચે નોંધ ન મૂકી હોત તો કાવ્ય
વધારે ચોટદાર બન્યું હોત ખેર…કવિતા સહી સલામત–
તમે આટલા ડાર્ક કાવ્ય ન લખો. મને તમારા પોઝીટીવ કાવ્યો વધુ ગમે છે.
નયન
કવિતા સારી થઈ છે,વાંચવી ગમે અને ગમી.
ગંભીર પણ સારી કવિતા …
ખુબ સારી કવિતા આપી.આજે મારી આ પ્રથમ મુલાકત છે. જોકે હું કવિતા નો જીવ નથી એમ તો નો કહીશકું.હજુ બ્લોગ પુરો વાંચીશ. ફરી જરુર મલસું.
આવજો. આભાર.
વ્રજ દવે
જામ ખંભાલીયા. ગુજરાત.
લાશ પણ સહી સલામત !!!!
બેફામ યાદ આવી ગયા