પતંગિયાની દિવાલ ચણાવું
ને તારાઓની છત
વૃક્ષો નાખે પવન તને
બેકગ્રાઉન્ડમાં પંખીના ગીત
કલ્પનાઓની પાંખ આપું
જા, આખી દુનિયા જીત
કંઇક નવું તું કર દરરોજે
ને લાવ નવી કંઇ રીત….!
પંખીના ગીત
વાંચન સમય: < 1 મિનિટ

Nice composition…Keep up the good work… 🙂
Awesome 🙂
બહુ જ સરસ્ કલ્પના
nice one…