વાંચન સમય: < 1 મિનિટજીવન યુદ્ધમાંસતત લડતોઅર્જુન હું…અનેકૌરવો એટલે,મારી અંદર ઊગતો વિષાદમારી અંદર ઊગતો ક્રોધમારી અંદર ઊગતો દ્વેષમારી અંદર ઊગતી હિંસાન થાય સંધ્યાન થાય શંખનાદકેટલીય યુદ્ધનીતિ, રણનીતિ, કુટનીતિમનમાં રચાય…પણ છેવટે તો મારા કૃષ્ણ-શબ્દો જબને મારા સારથિ ! (પ્રકાશિત – રીડગુજરાતી)
કેટેગરી અછાંદસ કાવ્યો
કીટ્ટા – બુચ્ચા
વાંચન સમય: < 1 મિનિટઅડકો – દડકો, ચોરપોલીસરમતા બે ભાઇરડે છે, પડે છે,વઠે છે, ઝગડે છેબુચ્ચા-કીટ્ટા, કીટ્ટા-બુચ્ચા થ્હય છેધીમે ધીમેરમકડાથી શ્રુ થતો ઝગડોબાપની મિલ્કત સુધી પહોંચે છેને અબોલા થાય છેજે છેક સુધી રહે છે…
