વાંચન સમય: < 1 મિનિટકૉમ્યુટરની હાડૅડિસ્કમાંક્યાંક ખોવાઇ ગઇ છેમારી લાગણીઓની ફાઇલને ક્યારેક એટલે જહેંગ થઇ જાય છે મારી સિસ્ટમ થાકી જાઉં છું ત્યારેકલમનો હાથ ઝાલી લઉ છુંખેડવા લાગુ વિચારોના ખેતરવાવ્યા કરું શવ્દોનું બીજમારા જ આંસુથી સિંચ્યા કરુંઉગી નીકળે કોઇ કવિતા!!!
કેટેગરી અછાંદસ કાવ્યો
ચહેરે વસંત
વાંચન સમય: < 1 મિનિટપાનખર છે છતાંશબ્દોનો ચિક્કાર નશો કરીચહેરે વસંત રાખુ છુંવિરહની બળતી-ઝ્ળતી ક્ષણોનેહ્રદયમાં કેદ રાખુ છું બસ આ વાતતને જ ફૂલ પુછુ છુંશું ખરેખર તું પતંગિયાને પ્રેમ કરુ છુ???કે કાંટાના ચોકી પહેરાથી તું ડરુ છું,ને ચહેરે વસંત રાખુ છું??? (પ્રકાશિત – કવિ)
નામ વગરનો આકાર
વાંચન સમય: < 1 મિનિટમારેહવે જવું છેપાછાએ ગર્ભના અંધકારમાંમારાઅસ્તિત્વ વિશેના પ્રશ્નોશોધવાફ્રરીધીમે-ધીમેપગ હલાવવાનેતારા શ્વાસે શ્વસવાએક નામ વગરનોઆકાર બનવા ! (પ્રકાશિત – રીડગુજરાતી, ૨૮, જૂન ૨૦૦૮)
