વાંચન સમય: < 1 મિનિટબાલ્કનીનાકૂંડામાં વાવેલામનીપ્લાન્ટનેફૂટીએક કુંપળનેમને પ્રર્શ્ન થયો“આ વખતે કેટલું ઇન્કરીમેન્ટ મળશે?” [શહેરી જીવનમાં પૈસા કમાવવા હાંફી જવાય ત્યાં સુધી દોડતા માણસને પ્રકૃતિની લીલાશ દેખાતી નથી – સ્પર્શતી નથી. નવી ઉગતી કુંપળમાં એને નવી આશા નહીં પણ પોતાને મળવાના ઇ ન્કરીમેન્ટની રકમના આંકડા દેખાય છે. એ સતત રાહ જુવે છે કે ક્યારે એ કુંપળ મોટી થાય!!] ( પ્રકાશિત…
ટૅગ કવિતા
ફીંગર પ્રીન્ટ
વાંચન સમય: < 1 મિનિટસવારે બાગમાંફરતાં-ફરતાં,એક લાલ ગુલાબ પર,મને ઝાકળના ફીંગર પ્રીન્ટ મળ્યા !જાણે,તમારું આવવું,ને પગલાંની છાપ છોડી જવું !ને પછી કદી ન મળવું…!!! (પ્રકાશિત : રીડગુજરાતી- ૧૯, માર્ચ ૨૦૦૬)
મૌન રેખા
વાંચન સમય: < 1 મિનિટમૌનની એક સમાંતર રેખાખેંચાઇ ગઇ આપણી વચ્ચે, તેં કે મેં કોણે ખેંચી નથી ખબર,છતાં ખેંચાઇ રહી આગળ આગળગુંગળામણ ગભરામણ થઇ રહી અંદર અંદરડરને અવિશ્વાસ પણ વધી રહ્યો છે,છતાં વિશ્વાસ છે,મથામણ કરવા છતાં મનને ન મનાવી શકીશું કરવું શું ન કરવું નક્કી ન કરી શકી, મેં કર્યો એક પ્રયત્નહવે તું કર એક પ્રયત્નએ મૌનની રેખા સમાંતર…
