વાંચન સમય: < 1 મિનિટઉઠતાંવેંતએક મા તરીકેબાળકોનેલંચબોક્સ, સ્કૂલબેગ, વોટરબેગઆપે છેએક પત્ની તરીકેપતિનેપેન, રુમાલ, કપડા, ચાવી, પાકીટશોધી આપે છેપણ, કોઇ નથી ખોળી આપતુંએનાખોવાઇ ગયેલા અસ્તિત્વને….!!!!
ટૅગ અછાંદસ કાવ્યો
ચા, ગઝલ અને તમે
વાંચન સમય: < 1 મિનિટએક સોનેરી સાંજ,ચા,ગઝલ,અને તમેપછીમારે બીજુ શું જોઇએ …… !!!
